જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખ રવિનાબેન બારીયા દ્વારા વિકાસના કામોનું પ્રેઝન્ટેશન લોકાર્પણ તેમજ હેલ્થ કાર્ડ તેમજ આભા વિતરણ કરાયું તેમજ પીએનજી સ્વનિધિ અંતર્ગત લાભાર્થીઓને ચેક વિતરણ તેમજ સફાઈ કર્મચારીઓને પીપી કીટ અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત અલગ અલગ ઘણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં પ્રફુલભાઈ બારીયા, નગરપાલિકાના ચેરમેન કનૈયાલાલ સોલંકી ઉપપ્રમુખ નીરવભાઈ ઠાકર તેમજ નગરપાલિકાના સભ્યો અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.









































