લાઠીના હરસુરપુર દેવળીયા ગામે બાંકડા પર મુકેલા મોબાઇલ ફોનની ચોરી થઈ હતી. મહેશભાઈ ધીરૂભાઈ ડસુકવાડીયા (ઉ.વ.૫૧)એ જાહેર કર્યા મુજબ, તેણે પ્રદીપભાઈ કિશોરભાઈ સોસાની દુકાન પાસે ચોકમાં બાંકડા પર બેઠા હતા ત્યારે ફોન ત્યાં મુક્યો હતો. જેની અજાણ્યો ચોર ઇસમ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો.








































