ઠાંસા ગામના સરપંચ રમેશભાઈ નવાપરા, યુવાશક્તિ સંગઠન પ્રમુખ મિતુલ નવાપરા, સંગઠનના સભ્યોએ રાજુભાઈ નવાપરા, દિનેશભાઈ નળીયાદરા, અરવિંદભાઈ નવાપરા દ્વારા લાઠી બાબરા દામનગરના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાને રૂબરૂ મળીને ગામલોકોના પ્રશ્નોના નિવારણ માટે ગામની વચ્ચે નીકળતા વહેણને ઊંડું કરવું, ઠાંસાથી ભટ્ટવદર અને ઠાંસાથી ધૂફણીયાના નોન પ્લાન રસ્તા બનાવવા માટે, હરાજીના પ્લોટિંગ માટે, જીઇબીને લગતા કામ માટે રજૂઆત કરી હતી.







































