અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. વી.એમ.કોલાદરાની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે. આરોપી અનવરહુસેન જમાલશા શેખ, ઉ.વ.૫૩, (રહે.સાવરકુંડલા, કાપડીયા સોસાયટી) પાસેથી અંદાજે ૨૧ હજારની કિંમતનો એક VIVO કંપનીનો રૂ ૭૫ મોડલનો એન્ડ્રોઇડ મોબાઈલ જપ્ત કરવામાં આવેલ છે. આ મોબાઇલ ફોનની ચોરીની ઇ-એફઆઇઆર દાખલ થઇ હતી.