ધારીના હીમખીમડીપરામાં વરલી મટકાનો જુગાર રમતાં બે શખ્સો ઝડપાયા હતા.
રેઇડ દરમિયાન લલીતભાઈ બટુકભાઈ ઈટોલીયા પાસેથી વરલી મટકાના જુદાજુદા આંકડાઓ લખેલા કાગળની કાપલી, રોકડા ૧૯૦૦, બે મોબાઇલ ફોન મળી કુલ ૧૯,૯૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપાતા કાર્યવાહી કરી હતી.