સાવરકુંડલામાં રેલ્વે ફાટક નં. ૬૭ ઉ૫ર ઓવરબ્રિજના કામનું ખાતમુહૂર્ત કરવા ૫ધારેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ ૫ટેલનું સન્માન કરવા એ.પી.એમ.સી. સાવરકુંડલા અને તાલુકા સહકારી સંઘના ચેરમેન દિ૫કભાઇ માલાણીની સાથે શેલણાના સરપંચ મહેશભાઈ જેબલિયા અને ડિરેકટરો હાજર રહ્યા હતા.