વી.ડી. કાણકિયા આટ્ર્સ અને એમ. આર. સંઘવી કોમર્સ કોલેજ, સાવરકુંડલાના NSS વિભાગ દ્વારા આયોજિત સાત દિવસની વાર્ષિક શિબિર (સ્પેશિયલ કેમ્પ) તારીખ ૧૦ના રોજ માનવ મંદિર મુકામે સંપન્ન થઈ. આ શિબિરમાં NSSના સ્વયંસેવકોએ ગ્રામ સફાઈ, સ્વચ્છતા અભિયાન, શ્રમકાર્ય, વ્યસનમુક્તિ, બેટી બચાવો, સ્વાસ્થ્ય જનજાગૃતિ અને
વૃક્ષારોપણ જેવી અનેક પ્રવૃત્તિઓ કરી હતી.








































