સાવરકુંડલામાં રહેતો એક વિદ્યાર્થી કોઈને કહ્યા વગર ચાલી નીકળ્યો હતો. મનસુખભાઇ બાબુભાઇ મહેતા (ઉ.વ.૫૦)એ જાહેર કર્યા મુજબ, તેમનો પુત્ર પુનિતભાઇ મનસુખભાઇ મહેતા (ઉ.વ.૧૯, ધંધો.અભ્યાસ) પોતાના ઘરેથી કોઇને કહ્યા વગર કયાંક જતો રહ્યો હતો. અકારણસર ઘરેથી કોઈને કહ્યા વગર ચાલી જવાથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.