સાવરકુંડલામાં મોટા બસ સ્ટેન્ડ પાસેથી એક યુવક પાસેથી ૧૦ લીટર દેશી દારૂ પકડાયો હતો. લીલીયા, ખાંભાના બોરાળા, રાજુલા અને ખાખબાઈ ગામેથી એક-એક મળી કુલ ચાર ઈસમો વગર પાસ પરમીટે કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.