“હું તો હમણાં જ ઓફિસે જવા નીકળુ છું… ભાભી ! મને હવે ભૂખ તો છે જ નહીં, ધરાઇ ગયો છું. તમે તો આજે મને ખૂબ જ ખુશ કરી દીધો છે. આજનો દિવસ હું કયારેય નહીં ભૂલું… ભાભી !”
“ તો પછી…. ઓફિસે જા તેનો વાંધો નહીં. પરંતુ જ્યારે વચ્ચે સમય મળે તો ઘરે આવીને જમી લેજે. આમ સાવ ભૂખ્યું રહેવું સારૂં નહીં, સમજ્યો ? હજી તો તારી અને મારી મંજલ ખૂબ જ.. .ઘણી દૂર દૂર છે…” શાંતુએ સ્મિત કરતા કહ્યું.
મહેશ ઓફિસેથી સાંજના ઘર પર આવ્યો. આખા ઘરમાં કોઇ દેખાતું ન હતું એટલે પછી તે બેઠકખંડમાં સોફા પર બેઠો ત્યાં તો થોડીવારમાં જ શાંતુ ભાભી આવ્યા. તેને જાતાં જે મહેશે તેના મનમાં સતત ઘેરાતો રહેતો પ્રશ્ન ભાભીને કહ્યો ઃ “સાચે જ ભાભી, મારી જિંદગીમાં કોઇ છોકરીને મેં ચુંબન કર્યું હોય તો આજે અને એ પણ…, પરંતુ આપણા આવા કરતૂતની જાણ દામલને થશે તો..?”
“એવું શા માટે વિચારે છે. એવું કદી નહીં બને, દામલ મારો છે ને તેને સમજાવવો કે પટાવવો એ મારૂં કામ છે. તું આવી ચિંતા ન કર…” શાંતુએ ભાર દઇ કહ્યું.
“ઠીક ભાભી, પરંતુ આવું બધું કરવાથી મને તો કંઇ થશે નહીં ને….?”
“જુવાન છોકરાને વળી થાય શું ? અને સાંભળ: તારા શરીરમાં સંઘરાયેલું મોઘામાં મોઘું કિંમતી તત્વ જેટલું બહાર નીકળે તે તો પાછું અંદર જ નવું ઉત્પન્ન થતું રહે છે. એટલે તારે જરાપણ મૂંઝાવાનું ન હોય….”
“તો તો સારૂં, મને તો એ જ ચિંતા હતી…”
આટલી વાત કરી મહેશ તેના રૂમ તરફ જવા ગયો કે તરત પાછો ઊભો રહ્યો અને બોલ્યો “શુક્રવારે બપોર પછી હું વિસાવદર જવા માટે નીકળીશ, શનિ – રવિ ત્યાં રોકાઇને પછી સોમવારે હું પાછો અહી આવી જઇશ….” આટલી વાત કરી મહેશ ચાલ્યો ગયો.
આમ નક્કી કર્યા પ્રમાણે મહેશ શુક્રવારના દિવસે બપોર પછી વિસાવદર જવા માટે નીકળી ગયો. હવે તો તે અમરવેલી સોમવારના દિવસે આવશે. ત્યાં સુધી… શાંતુ વિચાર કરવા લાગી.
એમ જ બે દિવસ પસાર થઇ
આભાર – નિહારીકા રવિયા ગયા. આજે રવિવાર હતો. મહેશ તો હતો નહીં એટલે સાંજનું જમવાનું થોડું વહેલું પુરૂ કરી… દામલ અને શાંતુ નવ વાગે તો બેડરૂમમાં પલંગ પર આડા થયા, વાતવરણ શાંત હતું. ત્યાં તો દામલે શાંતુનો હાથ પકડતાં કહ્યું: “ શાંતુ…, સમાચાર આવ્યા છે કે, બા… બીમાર પડ્યા છે”
“કેમ… વળી બાને શું થયું ?” શાંતુએ ઝડપથી પૂછયું.
“તાવ અને ઝાડા – ઉલટી…. એવું બધું….” દામલે શાંતિથી જવાબ આપ્યો.
“તો પછી તારે બા પાસે એક આંટો તો મારવો જ જાઇએ. જા તું કહે તો હું પણ તારી સાથે આવું….”
“ના…., તારે ત્યાં આવવાની જરૂર નથી. અહી ઘર સાવ રેઢું ન રખાય. વળી મહેશ પણ નથી. મારે તો જવું જ પડશે. જા શાંતુ…. મંગળવારે જાહેર રજા છે. એટલે વિચારૂં છું કે, સોમવારે નોકરી કરી બપોરના ચાલ્યો જાઉં. બા પાસે થોડો સમય બેસું તો તેને પણ નિરાંત થાય. મંગળવાર આખો દિવસ તેમની સાથે રહું. પછી બુધવારે વહેલી સવારે અહી આવી જાઉં. રજા મૂકવાની કોઇ ઝંઝટ નહીં, બરાબરને ?” દામલે વાત કરી. આવું સાંભળી શાંતુ બોલી ઃ “એમ જ કર, સોમવારે નોકરી પૂરી કરી બપોરના જે સાધન મળે તેમાં ચાલ્યા જવાનું, આમેય મોડું કરવા કરતાં તું વહેલો નીકળી જા એ વધારે સારૂં…”
આજે સોમવાર હતો. વહેલી સવારે દામલ નિયમિત સમયે શાળાએ ગયેલ. સ્કૂલ પૂરી થયે બપોરના એ ઘરે આવ્યો… ત્યાં સુધી શાંતુ તો ઘરમાં જ હતી. તેને પણ સ્કૂલે જવાનો સમય થઇ ગયો હતો. એટલે તો તેણે દામલને કહ્યું: “તું નિરાંતે જમી લેજે, પછી કમળાપુર જવા નીકળજે. જા ને હવે મારે પણ ટાઇમ થઇ ગયો છે. હું સ્કૂલે જાઉં છું….”
“હા શાંતુ… તું જા, મારી કે બાની ચિંતા ન કરતી. હું મારી રીતે કમળાપુર જવા માટે નીકળી જઇશ. બે રાત બા પાસે બેસીશ એટલે તેમને શાંતિ થશે અને તબિયત પણ સુધરી જશે. જા બાને અહી આવવું હશે તો હું તેમને લેતો પણ આવીશ.” દામલે વાત કરતા કહ્યું.
“ઠીક છે ખૂબ સારૂં, જા બા આવવા તૈયાર થાય તો લેતો જ આવજે. ભૂલ્યા વગર બાને જયશ્રી કૃષ્ણ કહેજે…” આટલું બોલી શાંતુ સ્કૂલે જવા માટે ચાલી નીકળી. (ક્રમશઃ)











































