હાલ કમીગઢ ગામે રહેતા મૂળ મધ્યપ્રદેશના જોબટ તાલુકાના ખંડાલા ગામના મોનુભાઈ ભંગડાભાઈ અજનાર (ઉ.વ.૨૫)એ જાહેર કર્યા મુજબ, તેમનો ભાઈ વેણીદર ગામે તેના સંબંધીને મળવા ગોવિંદભાઈ પાચાણીની વાડીએ ગયો હતો. તેણે બાઈક રાત્રે જાહેર જગ્યામાં પાર્ક કર્યું હતું. જેની કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરીને લઈ ગયો હતો.