અમદાવાદ પાસે આવેલ બગોદરામાં સામુહિક આપઘાતનો બનાવ બન્યો છે. ભાડાના મકાનમાં રહેતા રીક્ષાચાલક પરિવારના પાંચ સભ્યોએ મોત વ્હાલુ કર્યું છે. એક પરિવારના પાંચ સભ્યોએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી પ્રવાહી/પદાર્થ પીને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મૃતકોના નામ

(૧) વિપુલ ભાઈ કાનજી ભાઈ વાઘેલા (દેવી પૂજક) ઉ.વ. ૩૪ પતિ  (૨)સોનલ બેન વિપુલ ભાઈ વાઘેલા ઉ.વ.૨૬ પત્ની (૩) કરીના સીમરન  વિપુલ ભાઈ વાઘેલા ઉ.વ.૧૧ દીકરી  (૪) મયુર જ/ર્ વિપુલ વાઘેલા ઉ.વ. ૦૮ દીકરો  (૫) પ્રિન્સ  વિપુલ વાઘેલા ઉ.વ. ૦૫ દીકરી