વડીયાના દેવગામમાંથી પોલીસે ૧૦ લીટર પીવાનો દેશી દારૂ ઝડપ્યો હતો. પોલીસે રૂપિયા ૨૦૨૦નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
જિલ્લામાં વિવિધ સ્થળેથી છ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.