અમરેલી જિલ્લામાં ગુના આચરી, પોતાની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો આરોપી કિશન મંગાભાઈ રાઠોડ, ઉ.વ.૨૨, રહે.તોરી, તા.વડીયા પોતાની ધરપકડ ટાળવા માટે છેલ્લા છ માસથી નાસતો ફરતો હતો. અમરેલી એલ.સી.બી. ઇન્સ. વી.એમ. કોલાદરાની રાહબરીમાં એલ.સી.બી. ટીમે આ આરોપીને ટેક્નીકલ સોર્સ અને બાતમીના આધારે ભોગ બનનાર સાથે પકડી પાડીને આગળની કાર્યવાહી કરવા માટે વડીયા પોલીસ સ્ટેશનમાં સોંપેલ છે.