વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા. તે દરમિયાન ભાજપના ધારાસભ્યો, સંસદસભ્યો સાથે તેમની મુલાકાત થઈ હતી.આ દરમિયાન અમરેલીના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયાને મુલાકાત સમયે કેમ છે અમરેલી ? પૂછી અમરેલીને યાદ કર્યું હતું.