લીલીયાના પીપળવા ગામેથી એક પુરુષ પાસેથી ત્રણ લીટર પીવાનો દેશી દારૂ પકડાયો હતો. લીલીયા, શેલણા, માવજીંજવા, સાવરકુંડલા, સમઢીયાળા ગામેથી એક-એક મળી કુલ પાંચ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. લાઠી અને સાવરકુંડલામાંથી બે શખ્સો કેફી પીણું પીધેલી હાલતમાં વાહન ચલાવતાં ઝડપાયા હતા.