રાજપીપળા (નર્મદા) ખાતે યોજાયેલ હેન્ડબોલ સ્પર્ધામા શાંતાબેન હરિભાઈ ગજેરા શાળાના ડ્ઢન્જીજી ભાઈઓ અને બહેનો ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમાં શાળાના વિદ્યાર્થી ભાઈઓમાં (૧) ડૂડવે નરેશ ધો.૭ (૨) જાળું કાર્તિક ધો.૬ (૩) ઝાપડીયા યશ ધો.૭ (૪) વાઘેલા રાહુલ ધો.૬ (૫) દેસાઈ કર્તવ્ય ધો.૭ (૬) જળું સિદ્ધરાજ ધો.૮, (૭) સાંગાણી દેવમ ધો.૭ (૮) ખાવડીયા રોહિત ધો.૬ (૯) સાંકળિયા મીત ધો. ૬ (૧૦) તાવિયા કુલદીપ ધો.૭ (૧૧) સાંખટ પૃથ્વી ધો.૭ (૧૨) ખાંદલ વ્રજ ધો.૬ ભાઇઓની ટીમે સુવર્ણ પદક પ્રાપ્ત કર્યો હતો. બહેનોની ટીમ (૧) મકવાણા દ્રષ્ટિ ધો.૮ (૨) મકવાણા અક્ષરા ધો.૭ (૩) સોલંકી કૃપા ધો.૬ (૪) જાદવ નિરાલી ધો.૭ (૫) મકવાણા ક્રિષ્ના ધો.૬ (૬) તાવિયા દ્રષ્ટિ ધો.૬ (૭) સોલંકી સૃષ્ટિ ધો.૬ (૮) ડાભી સાક્ષી ધો.૬ (૯) મકવાણા પૂજા ધો.૫ (૧૦) મેર કૃતિક્ષા ધો.૭ (૧૧) જાદવ રેન્સી ધો.૫ (૧૨) જાંબુકીયા ધ્રુવિકા ધો.૫ ટીમે કાંસ્ય પદક પ્રાપ્ત કરેલ. આ તકે ખાસ ઉપસ્થિત સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખૂંટ, મંત્રી મનસુખભાઈ ધાનાણી તેમજ કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ શુભેચ્છાઓ પાઠવી હતી.









































