રાજુલાના જાફરાબાદ રોડ ખાતેની આઈસીઆઈસી બેંક દ્વારા તારીખ ૨૬/૧૧/૨૦૨૫-બુધવારના રોજ સિનિયર સિટીઝનો માટે વિશિષ્ટ પ્રકારના કેમ્પનું આયોજન કરેલ છે. આ કેમ્પમાં સિનિયર સિટીઝનોને બેંકની વિવિધ સુવિધાઓ અને બેન્કિંગ ફ્રોડ કેમ અટકાવવું તેની વિશિષ્ટ માહિતી આવામાં આવશે. બેંક મેનેજર નીલકંઠ શાસ્ત્રીએ જણાવેલ કે, આ બેંક દ્વારા પ્રથમવાર રાજુલા શહેરમાં સિનિયર સિટીઝનો માટેનું આવા અનોખા કેમ્નું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્માં શહેરમાંથી કે તાલુકામાંથી કોઈણ સિનિયર સિટીઝન આવી શકે છે, આ બેંકમાં ખાતું ન હોય તેવા વડીલો ણ આ કાર્યક્રમમાં આવી શકે છે.