રાજકોટના જાણીતા ફાયઈનાન્સર બિલ્ડરે આત્મહત્યા કરી લીધી હતી. રાજકોટમાં રહેતા આ બિલ્ડર મુળ ભંગડાવા વતની હતા. તપાસમાં ફાઇનાન્સર બીશુભાઇ વાળાએ રિવોલ્વરથી આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું હતું. આ બિલ્ડરે ભંગડા ગામે રિવોલ્વર વડે આપઘાત કર્યો હતો.
પ્રાથમિક તપાસમાં બિલ્ડરે બિમારીથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું અનુમાન છે.આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.