ભારતીય જનતા પાર્ટીએ બીએમસી ચૂંટણી માટે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ ૬૬ નામ છે. આ યાદીમાં પીઢ નેતા કિરીટ સોમૈયાના પુત્ર નીલ સોમૈયાનું નામ પણ શામેલ છે. ભાજપ દ્વારા નીલને મુલુંડ પશ્ચિમમાં બીએમસી વોર્ડ ૧૦૭ માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. મહારારાષ્ટ્રમાં નાગરિક ચૂંટણી માટે ભાજપે મોટાભાગની બેઠકો પર શિવસેના સાથે જાડાણ જાળવી રાખ્યું છે. દરમિયાન, અજિત પવાર અલગથી ચૂંટણી લડી રહ્યા છે. તેમણે કેટલીક બેઠકો પર શરદ પવાર જૂથ સાથે જાડાણ પણ કર્યું છે.ભાજપના ૬૬ ઉમેદવારોની પ્રથમ યાદી ઃ વોર્ડ નંબર ૨ – તેજસ્વી ઘોસાલકર,વોર્ડ નંબર ૭ – ગણેશ ખંકર,વોર્ડ નંબર ૧૦ – જીતેન્દ્ર પટેલ,વોર્ડ નં. ૧૩ – રાણી ત્રિવેદી,વોર્ડ નંબર ૧૪ – સીમા શિંદે,વોર્ડ નંબર ૧૫ – જીજ્ઞા શાહ,વોર્ડ નંબર ૧૬ – શ્વેતા કોરગાંવકર,વોર્ડ નંબર ૧૭ – શિલ્પા સંગોરે,વોર્ડ નંબર ૧૯ – શક્તિ કવથંકર,વોર્ડ નંબર ૨૦ – બાલા તાવડે,વોર્ડ નંબર ૨૩ – શિવકુમાર ઝા,વોર્ડ નંબર ૨૪ – સ્વાતિ જયસ્વાલ,વોર્ડ નંબર ૩૧ – મનીષા યાદવ,વોર્ડ નંબર ૩૬ – સિદ્ધાર્થ શર્મા,વોર્ડ નંબર ૩૭ – પ્રતિભા શિંદે,વોર્ડ નંબર ૪૩ – વિનોદ મિશ્રા,વોર્ડ નંબર ૪૬ – યોગીતા કોળી,વોર્ડ નંબર ૪૭ – તેજિન્દર સિંહ તિવાના,વોર્ડ નંબર ૫૨ – પ્રીતિ સાટમ,વોર્ડ નંબર ૫૭ – શ્રીકલા પિલ્લઈ,વોર્ડ નંબર ૬૯ – સુધા સિંહ,વોર્ડ નંબર ૭૦ – અનીશ મકવાણી,વોર્ડ નંબર ૭૨ – મમતા યાદવ,વોર્ડ નંબર ૭૪ – ઉજ્જવલા મોડક,વોર્ડ નંબર ૭૬ – પ્રકાશ મુસળે,વોર્ડ નંબર ૮૪ – અંજલિ સામંત,વોર્ડ નંબર ૮૫ – મિલિંદ શિંદે,વોર્ડ નંબર ૮૭ – મહેશ પારકર,વોર્ડ નંબર ૯૭ – હેતલ ગાલા,વોર્ડ નંબર ૯૯ – જીતેન્દ્ર રાઉત,વોર્ડ નંબર ૧૦૦ – સ્વપ્ના મ્હાત્રે,વોર્ડ નં. ૧૦૩ – હેતલ ગાલા માર્વેકર વોર્ડ નંબર ૧૦૪ – પ્રકાશ ગંગાધરે,વોર્ડ નંબર ૧૦૫ – અનિતા વૈતી,વોર્ડ નંબર ૧૦૬ – પ્રભાકર શિંદે,વોર્ડ નંબર ૧૦૭ – નીલ સોમૈયા,વોર્ડ નંબર ૧૦૮ – દીપિકા ઘાગ,વોર્ડ નંબર ૧૧૧ – સારિકા પવાર,વોર્ડ નંબર ૧૧૬ – જાગૃતિ પાટીલ,વોર્ડ નંબર ૧૨૨ – ચંદન શર્મા,વોર્ડ નંબર ૧૨૬ – અર્ચના ભાલેરાવ,વોર્ડ નંબર ૧૨૭ – અલકા ભગત,વોર્ડ નંબર ૧૨૯ – અશ્વિની મેટ,વોર્ડ નંબર ૧૩૫ – નવનાથ બાન,વોર્ડ નંબર ૧૪૪ – બબલુ પંચાલ,વોર્ડ નંબર ૧૫૨ – આશા મરાઠે,વોર્ડ નંબર ૧૫૪ – મહાદેવ શિગવાન,વોર્ડ નંબર ૧૭૨ – રાજશ્રી શિરોડકર,વોર્ડ નંબર ૧૭૪ – સાક્ષી કનોજિયા,વોર્ડ નંબર ૧૮૫ – રવિ રાજા,વોર્ડ નં. ૧૯૦ – શિતલ ગંભીર દેસાઈ,વોર્ડ નં. ૧૯૫ – રાજેશ કાંગણે (વોરલી મતવિસ્તાર),વોર્ડ નં. ૧૯૬ – સોનાલી સાવંત,વોર્ડ નં. ૨૦૭ – રોહિદાસ લોખંડે,વોર્ડ નં. ૨૧૪ – અજય પાટિલ,વોર્ડ નં. ૨૧૫ – સંતોષ ધોલે,વોર્ડ નં. ૨૧૮ – સ્નેહલ તેંડુલકર,વોર્ડ નં. ૨૧૯ – સન્ની સનપ,વોર્ડ નં. ૨૨૧ – આકાશ પુરોહિત,વોર્ડ નં. ૨૨૬ – મકરંદ નાર્વેકર,વોર્ડ નં. ૨૨૭ – હર્ષિતા નાર્વેકર,ટિકિટ વિતરણ પર  ઘણા પક્ષોમાં હોબાળોઅજિત પવારની એનસીપીએ ભાજપ સમક્ષ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપવાને લઈને એનસીપી માં હોબાળો ચાલી રહ્યો છે. ઘણા કાર્યકરો નવાબ મલિકથી નારાજ છે. એનસીપીની મુસ્લિમ ઉમેદવારોની યાદીથી ઘણો રોષ ફેલાયો છે. ઘણા ભાજપ કાર્યકરો પણ નારાજ છે. એકનાથ શિંદેની શિવસેના સાથેના જાડાણને કારણે, કલ્યાણ પૂર્વમાં ભાજપને માત્ર સાત બેઠકો ફાળવવામાં આવી છે, જેનાથી કાર્યકરો નારાજ છે. આ દરમિયાન, શરદ પવાર જૂથ સાથે જાડાણ કર્યા પછી, અજિત પવારે પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપ અને અન્ય પક્ષોના નેતાઓ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે આ જનતાના પૈસા છે, કોઈની અંગત મિલકત નથી.