બાબરાના નીલવડા ગામેથી પોલીસે ૧૨ લીટર દેશી દારુ સહિત .રૂ.૨૪૨૦ નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. ડોળીયા ગામેથી અને ફતેપુર ગામેથી એક-એક મળી કુલ બે ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં ફરતા મળી આવ્યા હતા.