હિન્દુ હૃદય સમ્રાટ અને સનાતની વિભૂતિ ડા. પ્રવિણભાઈ તોગડિયા સુરતના આંગણે પધાર્યા હતા. જેમાં સાનિધ્ય રેસિડેન્સી ખાતે આયોજિત આ વિશેષ સેમિનાર અને મુલાકાત કાર્યક્રમમાં હાજરી આપી હતી. તથા પ્રવિણભાઈ તોગડીયા સુરત ખાતે કિશોરભાઈ માંગરોળિયા (પટેલ) પ્રમુખ સાનિધ્ય રેસિડેન્સી, પર્વત પાટિયા ખાતે તેમના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી.










































