વડિયાના દેવગામ ગામે ભરવાડ સમાજના સ્મશાન પાસેથી ૨૯ લીટર દેશી દારૂ પકડાયો હતો. મહાવીરભાઇ જીલુભાઇ વાળા (ઉ.વ.૧૯) પાસેથી પરમીટે દેશી દારૂ લીટર-૨૯ ઝડપાયો હતો. પોલીસે મોટર સાયકલ, દારૂ મળી કુલ ૨૦,૮૦૦નો પ્રોહી મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અનિડા ગામેથી એક્ટિવા પર થતી દારૂની ખેપ ઝડપાઈ હતી. પોલીસે ૧૯ લીટર દેશી દારૂ જપ્ત કર્યો હતો.