રાખનાં રમકડાં
વાતો કરતાં કરતાં બંને ઘરે પહોંચી ગયા. ઘરની અંદર દાખલ થતાવેંત મહેશ તો સોફામાં બેસી જ ગયો. ત્યાં તો શાંતુએ કહ્યું: “ તું એક મિનિટ બેસ, હું હમણાં જ આવું…” એમ બોલી શાંતુ તેના બેડરૂમ તરફ ચાલી.
થોડીવારમાં તો તે તેના હાથમાં એક પેકેટ પકડીને પાછી આવી મહેશ પાસે સોફામાં બેસી જઇ પછી હાથમાં પકડેલું પેકેટ બતાવતાં બોલી: “બોલ…, આ પેકેટમાં શું હશે….?”
“મને કેમ ખબર પડે ? ” મહેશે જવાબ આપ્યો.
“સાચું કહુ ? – બે દિવસ પહેલાં જ હું તારા માટે ગિફટ લઇ આવી છું. શું કામ.. ખબર છે તને ? સાચે જ…તું મને ખૂબ ખૂબ ગમે છે ને એટલે…! પરંતુ મારા તરફથી આ ગિફ્ટ તને આપવાનો સમય જ ન મળ્યો. સારૂં થયું, હવે આજે ને અત્યારે હું પહેલા મારી ગિફ્ટ તને આપીશ.” શાંતુએ તેની આંખો નચાવતા કહ્યું.
“મારા માટેની ગિફ્ટ તમે બે દિવસ પહેલાં લઇ રાખેલી…? તમે તો સાચે જ…”
“હું જબરી છું…. એમ જ ને…? સાંભળ: આપણને ગમતી વ્યક્તિને ગિફ્ટ ન આપી શકીએ તો આ જિંદગી કામની શું ? સાચું કહું છું: તું આવ્યો એ દિવસે તને જાતાં જ મને તો સાચે જ કંઇનું કંઇ થવા લાગ્યું હતું. તારા જેવો છોકરો મેં હજી સુધી ક્યાંય જાયો જ નથી. તને જાતાની સાથે જ… સાચે જ… હું તો પાણી પાણી થઇ ગઇ અને અંદરથી ભીની ભીની થઇ ગઇ હતી. ”
“તમે સાચું કહો છો… ભાભી ! આ તો ખરૂં કહેવાય. મને તો એમ હતું કે આવું બધું તો છોકરાઓને જ થતું હશે. હવે હું મારી વાત કહું: જ્યારે પહેલે દિવસે મેં તમને જાયા એ જ ઘડીએ મારા શરીરમાં ઊભરો આવ્યો હતો. એ ઉભરો પણ કેવો ? સાચે જ, એનું વર્ણન મારાથી થઇ શકે તેમ નથી. કારણ કે, થોડા સમય પછી મારે મારા કપડા બદલવા પડ્યા હતા.”
“થાય…. થાય… આવું થાય. છોકરા – છોકરી બંનેને આવું થાય. એમાં જરાય મુંજાવાનું ન હોય. હવે કહેવાનું ફકત એટલું જ કે… આમ તો આપણે બંને સરખાં જ કહેવાઈએ… બરાબર ને ?”
“તમારી વાત સાવ સાચી છે, ભાભી…”
“ચાલ… હવે વાતો તો ઘણી થઇ હવે મૂળ મુદ્દાની વાત એ કે, હું તને મારી ગિફટ એક શરતે આપીશ. ગિફટ આપું એટલે તરત તારે મને મારા ગાલે, મારા હોઠે તારે પપ્પી કરવી પડશે.
“એમાં શું ? હું પપ્પી કરીશ, બસ…”
ને પછી ભાભીએ તેના હાથમાં પકડેલ પેકેટ મહેશના હાથમાં આપ્યું પછી આંખો બંધ કરીને શાંતુ એમ જ સ્થિર બેસી રહી. મહેશે પેલું પેકેટ તેના હાથમાં લઇ લીધું. એ પેકેટને સોફા પર જ થોડે છેટે સંભાળીને મૂકી દીધું પછી થોડા ગભરાટભર્યા આવેશ સાથે શાંતુના કુમળા ગાલ પર મીઠી મીઠી એક નહીં પણ અનેક પપ્પી ભરી પીધી. ને પછી તો શાંતુના પરવાળા જેવા કોમળ ભરાવદાર હોઠ પર મહેશે તેના હોઠ ભીડી દીધા.
એ સમયે શાંતુના આખાએ શરીરમાં કોઇ અજીબ પ્રકારની ઝણઝણાટી આવવી શરૂ થઇ. તેના હોઠ એમ જ ધ્રુજવા લાગ્યા. ને મહેશ તો…
શરીર સુખ માટે તડપતી કાયાને થોડો એવો હુંફાળો સહારો મળે એટલે એ શરીને સ્વર્ગનું સુખ જાણે કે મળી જ ગયું. આવું જ શાંતુને થયું. તેને તો જાણે સાચે જ સ્વર્ગનું સુખ અત્યારે જ પ્રાપ્ત થયુ હતું.
ફફડતા હોઠ સાથે ધીમે રહીને શાંતુએ તેની આંખો પટપટાવીને ખોલી એ સાથે તો મહેશે કહ્યું: “ભાભી…! તમે કહ્યા મુજબ મેં મારી શરત પૂરી કરી, બસને ? તમને સંતોષ તો થયો છે ને ? ચાલો, હવે હું તમને મારા તરફથી ગિફટ આપું છું. તમારી જેમ મારી કોઇ શરત નથી પણ તમને જે ગમે તે… હું ના નહીં કહું.” આમ બોલી મહેશે પેલા પર્સનું પેકેટ શાંતુના હાથમાં પકડાવી દીધું. પછી ધીમે રહીને તેણે તેની આંખો બંધ કરી મૂર્તિની જેમ જ સોફા પર બેસી રહ્યો.
શાંતુએ પણ એ પેકેટને થોડું દૂર મૂકી અને પછી તેના બંને હાથે મહેશના માથાને પકડયું. પછી તો અતિ આવેશપૂર્વક તેના રસાળ હોઠ મહેશના હોઠ સાથે મજબૂતાઇથી મસ્ત મસ્ત મસ્તી કરવા માટે સાવ છુટ્ટા જ મૂકી દીધા. ઘણીવાર સુધી મધ જેવી મીઠી મીઠી રસભરી પપ્પીઓની લેણદેણ થતી રહી.
અંતે શાંત થતાં શાંતુ બોલી: “બસ, બહુ થયું… હવે તું આરામ કર. હું ઝડપથી રસોઇ કરવા માંડુ, આમ… ઘડિયાળમાં જો, સાડાદસ થઇ ગયા છે. તારે પણ અગિયાર વાગે ઓફિસે જવાનું છે તે યાદ તો છેને ? ” આટલું બોલી સોફા પરથી શાંતુ ફટાફટ ઊભી થઇ. (ક્રમશઃ)