અમરેલી જિલ્લામાં પ્રોહિબીશનની પ્રવૃત્તિ કરતાં ઈસમો સામે પોલીસ કડક કાર્યવાહી કરી
રહી છે.વિવિધ જગ્યાએથી ૧૧ લોકો પાસેથી પીવાનો દેશી દારૂ પકડાયો હતો. તેમજ ૧૧ લોકો કેફી પીણું પીને ફરતા મળી આવ્યા હતા.