રાજયના હવામાન વિભાગ દ્વારા આગામી તા.ર૭ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી,લાઠી,લીલીયામાં બપોર બાદ હળવા વરસાદી ઝાંપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદી ઝાંપટાથી લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી.