અમરેલી જિલ્લામાંથી પોલીસે ત્રણ પ્યાસીને ઝડપી પાડ્‌યા હતા. ભેરાઈ, જાફરાબાદ અને રાજુલામાંથી એક-એક મળી કુલ ત્રણ ઇસમો પાસ પરમીટે કેફીપીણું પીઘેલ હાલતમાં જાહેરમાં ફરતા મળી આવ્યા હતા. કડીયાળી ગામનો યુવક રાજુલા બસ સ્ટેશન પાસેથી કેફીપીણું પીધેલ હાલતમાં ફોર વ્હીલ ચલાવતા ઝડપાયો હતો.