અમરેલી જિલ્લામાંથી પોલીસે અડધો ડઝન શરાબીને ઝડપી પાડ્‌યા હતા. પોલીસે દેવગામથી બે, ખાંભા, દામનગર, વાવેરા, ખડકાળા ગામેથી એક-એક મળી છ શખ્સોને ઝડપ્યા હતા.સરભંડા ગામેથી એક લીટર તથા નારાયણનગર ગામેથી ચાર લીટર મળી કુલ પાંચ લીટર પીવાનો દેશી દારૂ
મળ્યો હતો.