અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ઓ. કે. જાડેજાની રાહબરી હેઠળ તા. ૦૪/૦૬/૨૦૨૫ના રોજ અમરેલી રૂરલ પોલીસની શી-ટીમ દ્વારા ચિતલ ગામે ભીડભાડ વાળી જગ્યાએ અને રહેણાંક વિસ્તારમાં જઈને સિનિયર સિટીઝન તેમ જ મહિલાઓને ચેઇન સ્નેચીંગ, પાકીટ ચોરી, સાઇબર ક્રાઇમ, ૧૮૧ અભયમ્ વિશે માહિતી આપી જાગૃત કરવામાં આવેલ.