કોડીનારના સેઢાયા ગામની દીકરી નિષ્ઠા પંપાણિયાનું સન્માન સરપંચ સંઘના પ્રમુખ કનુભાઈ લાખણોત્રાએ કર્યું હતું. નિષ્ઠા પ્રવીણભાઈ પંપાણીયા જેમણે એસજીએફઆઈ દ્વારા આયોજીત (થા ન્ગથા) કરાટે ચેમ્પિયનશિપ રાષ્ટ્રીય સ્તરે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. દીકરીએ મેડલનો શ્રેય ગ્રામજનોને આપી અને ગામના વડીલો, માતા-પિતાનાં ચરણસ્પર્શ કરી અને આશીર્વાદ મેળવ્યા હતા.૩










































