અમરેલી એલસીબી ટીમે કુંકાવાવ જકાત નાકા પાસેથી દેશી દારૂ બનાવવાનો ૧૨૦ લીટર આથો પકડ્યો હતો. બાવળની કાંટમાંથી આ જથ્થો ઝડપાયો હતો. પોલીસે ૩૦૦૦ રૂપિયાનો પ્રોહિબીશન મુદ્દામાલ ઝડપ્યો હતો. જિલ્લામાંથી ૧૦ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા. ચાર ઇસમો કેફી પીણું પીને ફરતા મળી આવ્યા હતા.