ધારીના કરમદડી ગામની સગીરાને જૂનાગઢનો યુવક બદકામના ઈરાદે ભગાડી ગયો હતો. આ અંગે સગીરાના પિતાએ જૂનાગઢના રોહી્તભાઇ મહેશભાઇ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, આરોપી તેમની સગીર પુત્રીને લલચાવી, ફોસલાવી લગ્ન કરવાના કે બદકામ કરવાના ઇરાદે તેમના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી લઇ ગયો હતો.





































