અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાજુલામાં પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ ૨૬ ટીબી દર્દીઓને નિઃશુલ્ક પ્રોટીનયુક્ત પોષણ કિટ આવામાં આવી. આરોગ્ય સ્ટાફે સ્વખર્ચે કિટ ખરીદી તેમજ કાણકિયા ચા સાવરકુંડલાએ બેગનું ડોનેશન આપ્યું. નગરપાલિકા પ્રમુખ મયુરભાઈ દવે અને ચેરમેન હેમલભાઈ વસોયાએ કિટ વિતરણ કરી વધારાની ૫૦ કિટ આવા વચન આપ્યું. કાર્યક્રમમાં ડો. મોહિત બલદાણીયા તથા સ્ટાફ ઉસ્થિત રહ્યા.