અમરેલી જિલ્લામાં પોલીસ પ્રોહિબીશનની પ્રવૃત્તિ કરતા ઈસમો સામે કાર્યવાહી કરી રહી છે. ૩૩ ઈસમો પાસેથી પીવાનો દેશી દારૂ મળ્યો હતો, જેમાંથી ચાર મહિલાઓ પણ હતી. અમરેલી સિટીમાંથી ચાર સહિત જિલ્લામાંથી ૩૧ લોકો વિના પાસ પરમીટે કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.