અમરેલી જિલ્લામાંથી પોલીસે વિવિધ સ્થળેથી ૧૫ પીધેલાને પકડી ધોરણસરની કાર્યવાહી કરી હતી. આ સિવાય જિલ્લામાં ૧૩ ઈસમો પાસેથી પીવાનો દેશી દારૂ મળી આવ્યો હતો.