અમરેલી જિલ્લામાંથી પોલીસે ૧૦ શરાબી ઝડપી પાડ્‌યા હતા. ડુંગર, વાંઢ, બાબરકોટના પાટીયા, ગોરડકા, અમરેલી સિટી, સાવરકુંડલા, પાટી માણસા ગામેથી મળી ૧૦ શખ્સો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.