અમરેલી પોલીસ દ્વારા રાત્રે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન અમરેલી જિલ્લાનાં વિવિધ સ્થળેથી કેફી પીણુ પીધેલી હાલતમાં ૫ પ્યાસીને પકડ્યા હતા. સરાકડીયાથી બે, રાજુલા, બાબરકોટ, વાંઢ ગામે પાટીયા પાસેથી એક-એક મળી પાંચ ઇસમો કેફી પીણું પી્‌ધેલી હાલતમાં ફરતા પકડાયા હતા.