અમરેલી શહેર ખાતે આગામી તા. ૨૨/૦૨/૨૦૨૬ તથા ૦૭/૦૩/૨૦૨૬ના રોજ જય વેલનાથ સમૂહલગ્ન સમિતિ ,અમરેલી આયોજિત બે તબકકામાં સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. તેમા મર્યાદિત સંખ્યામા સમૂહલગ્ન યોજવાના હોય તેમજ સમૂહલગ્ન સમિતિ ધ્વારા નવદંપતિઓ તથા ઘર પરીવાર માટે કુલ ૧૨૫ વસ્તુ મધ્યમ કક્ષાની દાન-ભેટ સ્વરુપે દાતાઓ તથા સમિતિ તરફથી આપવામાં આવશે.આ સમૂહલગ્નમા વિકલાંગ મા-બાપ વગરના સંતાનો તેમજ લાંબી સજા (જેલવાસ) ભોગવતા મા-બાપના સંતાનોને અગ્રતા આપવામાં આવશે.