અમરેલીમાં ભોગ બનનારના પત્નીએ તેના ગ્લાસમાં કાર સાફ કરવા ફિનાઈલ નાંખ્યું છે તેવું જણાવતાં કહ્યું કે, મારી પત્ની મશ્કરી કરે છે. તેમ કહી વાત પર ધ્યાન આપ્યું નહોતું અને ફિનાઈલ પી લીધું હતું. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.આર. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.