શ્રી અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત શ્રીમતી યુ.બી. ભગત સાયન્સ મહિલા કોલેજ, અમરેલીએ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી B.sc (basic) સેમ-vi ની પરીક્ષામાં ૧૦૦% પરિણામ સાથે ૧૦૦% ફર્સ્ટક્લાસ મેળવ્યો છે. બુકેરા રોઝમીન એફ. (૭૮.૯૧%), ટાઢાણી શૈલજા એ. (૭૫.૮૨%જ અને તેરવાડીયા નેહા એસ. (૭૩.૦૯%) અનુક્રમે કોલેજમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને રહી છે. ટ્રસ્ટ દ્વારા સ્ટાફ, વિદ્યાર્થીઓ અને રેન્કર્સને અભિનંદન અપાયા છે.