અમદાવાદ મુકામે શ્રી લીલીયા મોટા લેઉવા પટેલ પરિવાર, અમદાવાદનો
૯મો સ્નેહમિલન કાર્યક્રમ તથા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં સવજીભાઈ ભડકોલીયાનું આજીવન દાતા તરીકે સન્માન કરવામાં આવ્યું હતું.