લાઠીના પાડરશીંગા ગામે રહેતા દિવ્યેશભાઈ મનસુખભાઈ સોજીત્રાએ અજાણ્યા ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, પાડરશીંગા ગામની સીમમાંથી કેબલ, ઝટકા મશીન, ઝટકાની ચોટીઓ મળી કુલ ૨૧,૨૦૦ રૂપિયાનો મુદ્દામાલ ચોરીને ઈસમ ફરાર થઈ ગયો હતો.