અમરેલી જિલ્લામાં જાહેરનામો ભંગ કરતાં ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. હથિયારબંધી, છરી, લોખંડનો પાઈપ રાખીને ફરતાં શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.