અમરેલી જિલ્લાના યુવા ભાજપના પ્રમુખ ચેતનભાઇ શિયાળ ઉપર હુમલો થયો છે .ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ના જમાઈ ઉપર મોડી રાત્રે બોટલ લાંગરવા બાબતે થયો હુમલો થયો હતો.ભાજપ નેતા ચેતનભાઇ શિયાળ ને સારવાર અર્થે રાજુલા લઈ જવામાં આવ્યા વધારે ગંભીર ઈજા પહોંચી હોવાથી ભાવનગર રીફર કરવામાં આવ્યા. છે. ઘટનાના પગલે જાફરાબાદ શહેરમાં સુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે