અમરેલીમાં રહેતી એક પરિણીતાને તેના પતિ સાથે નાની નાની વાતોમાં બોલાચાલી થતી હતી. આ વાતનો મનોમન અફસોસ થતાં વિચારતા હતા. જેથી મનોમન લાગી આવતાં ઘરમાં પડેલી એસિડની બોટલમાંથી થોડું એસિડ પી લીધું હતું. અમરેલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ વધુ તપાસ કરી રહ્યા છે.