દામનગરના રામજીભાઈ મનજીભાઈ નારોલાના પૌત્ર ભૌતિકભાઈ રમેશભાઈ નારોલાએ માત્ર ૨૫ વર્ષની ઉંમરે મ્છઁજી (બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થા)માં સાધુ થવા ત્યાગાશ્રમ સ્વીકારતા તાજેતરમાં યોજાયેલ વિદાય સમારંભમાં મ્છઁજી સંસ્થાના ૨૦ સંતો, દામનગર સત્સંગ મંડળ, સગા-સબંધીઓ, પરિવારજનોની હાજરીમાં સત્સંગ સભાનો કાર્યક્રમ રાખવામાં આવેલ.