હનુમાન જયંતિ હોય ત્યારે પદયાત્રીઓ માટે રામેશ્વર ગૃપ અમરેલી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે સેવાકિય સ્ટોલનું આયોજન કરવામાં આવ્યુંં છે. તા.૧ એપ્રિલના રોજ સેવાકિય સ્ટોલ પરબવાડી, લાઠીથી રામપરવાળા રસ્તે રામપર ગામે ખાતે શરૂ થશે. આ સેવાકિય સ્ટોલમાં પધારવા દિનેશભાઈ સાવલીયા અને રામેશ્વર ગૃપ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.