અમરેલી જિલ્લામાંથી પોલીસે ત્રણ ઈસમોને કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા ઝડપી પાડ્‌યા હતા. નાના મોભીયાણાં, ભાવરડી અને લીલીયામાંથી એક-એક મળી કુલ ત્રણ શખ્સો પાસ-પરમિટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં ફરતા મળી આવ્યા હતા.