ધારગણી ગામના એક ખેડૂતનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું છે. પોતાની વાડીએ કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક હાર્ટ એટેક આવતા તે જીવલેણ સાબિત થયો હતો. આ અંગે સતિષભાઇ હિંમતભાઇ ગજેરા (ઉ.વ.૩૬)એ જણાવ્યા મુજબ, ભીખાભાઇ આંબાભાઇ ગજેરા (ઉ.વ.૬૫)નું હૃદયરોગના હુમલાને કારણે કરુણ મોત નીપજ્યું હતું.






































