લાઠીના ધામેલ ગામનો યુવક દારૂની બોટલ સાથે ઝડપાયો હતો. દામનગર ધામેલ રોડ, સ્મશાન પાસેથી સાર્દુળભાઇ હકાભાઇ પરમાર (ઉ.વ.૪૮) પાસેથી ભારતીય બનાવટની દારૂની એક બોટલ મળી હતી. તેણે દામનગરના હિતેષભાઇ ઉર્ફે કાળુભાઇ શામજીભાઇ જયપાલ પાસેથી આ બોટલ ખરીદી હોવાની કબૂલાત કરી હતી.